હાર્દિક પટેલને લઈને પાટીદાર અનામત આંદોલનના સાથીઓ ગુસ્સામાં કેમ છે?
પ્રકાશિત
પાટીદાર અનામત આંદોલનમાંથી ઉદય પામનાર યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ કૉંગ્રેસનો સાથ છોડી જેનો આકરો વિરોધ કર્યો હતો તે ભાજપમાં જોડાઈ ગયા છે.
આ મામલે ભૂતકાળમાં પાટીદાર અનામત આંદોલનમાં તેમનો સાથ આપનાર અનેક લોકોએ આક્રોશ ઠાલવ્યો છે અને ચેતવણી પણ આપી છે.
આમાં સૌથી વધારે આક્રોશ સરદાર પટેલ ગ્રૂપના લાલજી પટેલે ઠાલવ્યો છે.
પાટીદારોએ હાર્દિક પટેલને શું કહ્યું?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો