ચીનના શાંધાઈમાં અઢી મહિના પછી હઠ્યું લૉકડાઉન, કેવી છે હાલ લોકોની સ્થિતિ?

પ્રકાશિત

કોરોના લૉકડાઉનથી આઝાદી બાદ ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈની શેરીઓમાં રાહત અને સાવધાની સાથે ઉજવણી થઈ રહી છે.

અઢી મહિનાના સંપૂર્ણ લૉકડાઉન બાદ મોટાભાગનાં લોકો શહેરમાં મુક્તપણે ફરી રહ્યાં છે.

જોકે, વેપારીઓ અને ખાસ કરીને નાનાં એકમો માટે કેટલાંક પ્રતિબંધોએ મોટી કિંમત ચૂકવવી પડી.

જુઓ બીબીસી સંવાદદાતા રોબિન બ્રાંટનો અહેવાલ...

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો