કેરળની હાઈકોર્ટે કઈ રીતે કરાવ્યો લેસ્બિયન કપલનો મિલાપ?

વીડિયો કૅપ્શન, કેરળની હાઈકોર્ટના હુકમથી થયો લેસ્બિયન કપલનો મિલાપ
પ્રકાશિત

કેરળ હાઈકોર્ટે એક લેસ્બિયન કપલને સાથે રહેવાની પરવાનગી આપી છે.

આદિલા નસરીન અને ફાતિમા નૂરાને 31મેના રોજ હાઈકોર્ટ પાસેથી સાથે રહેવાનીપરવાનગી મળી છે.

આદિલાની હેબિયસ કોર્પસ પર સુનાવણી પછી હાઈકોર્ટે સંબંધિ આદેશ આપ્યો છે.

તેમણે આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી હતી.

જાણો આ કપલની કહાણી.

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો