You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેનિયન સૈનિકો પર રશિયન સૈનિકોએ આચરેલા અત્ચાયારની કહાણી
પ્રકાશિત
રશિયા-યુક્રેન યુદ્ધને 100 દિવસ થવા જઈ રહ્યાં છે ત્યારે રશિયન સૈનિકો દ્વારા યુક્રેની સૈનિકો પર આચરવામાં આવેલી બર્બરતાની કહાણી બહાર આવી રહી છે.
અનેક સૈનિકોની પાંસળી ભાંગી છે, અનેકને હાથે-પગે ઈજાઓ થઈ છે તો અમુકને ગુપ્તભાગમાં ઇસ્ત્રીથી ડામ આપવામાં આવ્યો હોવાનું પણ બહાર આવ્યું છે.
આ કહાણીઓ રશિયાએ યુક્રેનના જે વિસ્તારો પર કબજો કરી લીધો છે ત્યાંથી બહાર આવી રહી છે.
લુહાન્સ્ક તથા દોનેત્સ્કમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી ભીષણ લડાઈમાં સૈનિકો પર અત્યાચારની કહાણી જુઓ વીડિયોમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો