રશિયાની કેદમાંથી છૂટેલા યુક્રેનિયન સૈનિકની કહાણી
પ્રકાશિત
રશિયા-યુક્રેન યુદ્ધમાં સ્થિતિ પેચીદી બની ગઈ છે અને પશ્ચિમી દેશો રશિયા પર પ્રતિબંધો વધારી રહ્યાં છે તો અમેરિકા યુક્રેનને ઍડવાન્સ રૉકેટ સિસ્ટમ પૂરી પાડી રહ્યું છે.
આ સોએક દિવસના હિંસક યુદ્ધમાં માત્ર સૈનિકો જ નહીં પણ નાગરિકોને પણ કેદી બનાવાયાં હતાં.
જેઓ બચી ગયાં તેમનો યુદ્ધ કેદીઓની અદલાબદલી માટે ઉપયોગ કરવામાં આવ્યો. અને તેમને રશિયાએ કરેલો કબજો પણ સ્વીકારી લેવા મજબૂર કરાયાં.
આવા જ એક સૈનિકે કિએવમાં અમારા બીબીસી સંવાદદાતા જેમ્સ વૉટરહાઉસ સાથે વાત કરી. જુઓ વીડિયો અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો