You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત સહિત વિશ્વ ઉપર મોંઘવારીનું કેવું સંકટ તોળાઈ રહ્યું છે?
પ્રકાશિત
ભારતના આવેલા જીડીપીના આંકડા હતાશાજનક રહ્યા છે.
ભારત સરકારની 'મિનિસ્ટ્રી ઑફ સ્ટેટિસ્ટિક્સ ઍન્ડ પ્લાનિંગ ઇમ્લિમેન્શન' દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ગત વર્ષે ઑક્ટોબર-ડિસેમ્બરનો 5.3 ટકા વિકાસદર જાન્યુઆરી-માર્ચમાં 4.1 ટકા નોંધાયો છે.
તો બીજી તરફ વિશ્વ પર મોંઘવારીનું સંકટ છે.
યુકેમાં અને પાકિસ્તાનમાં ઑઇલ અને જીવનજરૂરિયાતની વસ્તુના ભાવવધારાએ જનતાની સ્થિતિ બેહાલ કરી દીધી છે. તેના પર જ આજની કવર સ્ટોરી…
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો