UPSC ટૉપર શ્રુતિ શર્માએ યુવાનોને શું ટિપ્સ આપી?
પ્રકાશિત
દેશની સૌથી અઘરી ગણાતી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન- યુપીએસસીની પરીક્ષામાં છોકરીઓએ બાજી મારી છે. પહેલો, બીજો અને ત્રીજો રેન્ક છોકરીઓએ મેળવ્યો છે અને શ્રુતિ શર્માએ ટૉપ કર્યું છે.
શ્રુતિ શર્માએ બીબીસી સંવાદદાતા સાથે યુપીએસસીની તૈયારી અને અનુભવ અંગે વાત કરી અને યુવાનોને ખાસ ટિપ્સ પણ આપી.
જુઓ બીબીસી સંવાદદાતા વિકાસ ત્રિવેદીનો વીડિયો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો