ખોરાક અને સ્વાસ્થ્ય : રસોડામાં થતી એ નવ ભૂલો, જે તમને બીમાર પાડી શકે છે

પ્રકાશિત

વિશ્વમાં દર વર્ષે અંદાજે 60 કરોડ લોકો ખરાબ ભોજનના કારણે બીમાર પડે છે. આશરે 4,20,000 લોકો મૃત્યુ પણ પામે છે.

આ બીમારીઓ પાછળ બૅક્ટેરિયા મુખ્ય કારણ છે. લાંબા સમય સુધી પડી રહેલું કે ઍક્સપાયરી ડેટ વટાવી ચૂકેલા ખોરાકમાંથી બૅક્ટેરિયા પ્રસરે છે. અને આ બૅક્ટેરિયા પાચનતંત્ર અને આંતરડાને ગંભીર નુક્સાન પહોંચાડી શકે છે.

તેનાથી ઊલટી, ડાયેરિયા તેમજ કેટલાક કિસ્સામાં દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા તેમજ વાસી ખોરાકના કારણે થતી બીમારી પર સંશોધન કરવા એક ટીમ બનાવીને વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

તેમના સંશોધન મુજબ આપણે એ જોખમી આદતો વિશે જાણીશું જે સમય જતાં જીવલેણ પણ બની શકે છે.

આ 9 જોખમી આદતો જુઓ વીડિયો સ્વરુપે...

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો