રાજકોટની મહિલાઓએ નરેન્દ્ર મોદીને મોઘવારી વિશે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, રાજકોટની મહિલાઓ નરેન્દ્ર મોદીને મોઘવારી વિશે શું કહ્યું?
પ્રકાશિત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાજકોટમાં 'શ્રી સરદાર પટેલ સેવા સમાજ' દ્વારા નિર્મિત એક મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું.

લોકાર્પણ બાદ પાટીદારોને સંબોધતા તેમણે કહ્યું કે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર રાષ્ટ્રસેવાના આઠ વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. આઠ વર્ષ પહેલાં તમે મને વિદાય આપી હતી અને છતાં તમારો પ્રેમ વધતો જ રહ્યો છે. આ અંગે ત્યાં હાજર લોકોએ મોદી વિશે શું કહ્યું? જુઓ વીડિયો અહેવાલ

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો