એ યુવતીઓ જે લગ્ન અને પાર્ટીઓમાં અનોખું આ વાદ્ય વગાડીને લોકોનાં દિલ જીતે છે
પ્રકાશિત
કોવિડ મહામારી દરમિયાન સમય બરબાદ ના થાય તે માટે આ તામિલ યુવતિઓને તેમના પિતાએ પરંપરાગત વાદ્ય તાવિલ શીખવાનું કહ્યું.
તેમના ગુરુએ આ વાદ્ય શીખવામાં રુચિ દેખાડી અને યુવતિઓ પણ તેમાં રસ લેતી થઈ.
યુવતિઓ કહે છે કે "અમારા ગુરુની સાથે જ અમે લગ્નોમાં અને મંદિરના તહેવારોમાં આ વાદ્ય વગાડ્યું છે. "
"મેં અને મારી નાની બહેને કૉન્સર્ટમાં પણ વગાડ્યું છે, લોકો અમારી કલાને પસંદ કરે છે. "
"તેઓ કુતુહલ સાથે અમારી સામે જુએ છે, તેઓ કહે છે કે તમે સારું વગાડો છો. "
જુઓ આ અનોખી સફળતાની કહાની વીડિયો સ્વરુપે....

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો