Monsoon 2022 : ચોમાસાની કેરળમાં શરૂઆત થઈ, ગુજરાતમાં કેટલા દિવસ પછી પહોંચશે?

પ્રકાશિત

ભારતમાં સમયથી 3 દિવસ પહેલાં જ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું કેરળમાં પહોંચી ગયું છે. હવામાન વિભાગે જે અનુમાન લગાવ્યું હતું તે પ્રમાણે સમયથી પહેલાં જ ભારતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.

તો આજે આ વીડિયોમાં આપણે જોઈશું કે કેરળમાં ચોમાસું શરૂ થયા બાદ ગુજરાત સુધી ક્યારે પહોંચશે, રાજ્યમાં ચોમાસાની શરૂઆત ક્યારે થશે? સમય પહેલાં ચોમાસું શરૂ થયું તો તેની કોઈ અસર થશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો