એ વ્યક્તિ જેમણે દુનિયાની સૌથી ઠીંગણી વ્યક્તિ તરીકે વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો

વીડિયો કૅપ્શન, એ વ્યક્તિ જેમણે દુનિયાની સૌથી ઠિંગણી વ્યક્તિ તરીકે વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો
પ્રકાશિત

આ યુવક દુનિયાની સૌથી ઠીંગણી વ્યક્તિ છે. નેપાળી યુવક ડોર બહાદુર ખાપંગી સત્તાવાર રીતે વિશ્વની સૌથી ઓછું કદ ધરાવતી વ્યક્તિ છે.

18 વર્ષના આ યુવાનની ઊંચાઈ સરેરાશ 73.43 સેમી એટલે કે 2 ફૂટ 4.9 ઈંચ છે. રેકૉર્ડધારક આ યુવક ત્રણ બહેનો અને ચાર ભાઈઓમાં સૌથી નાના છે, અને અભ્યાસ કરે છે. ખાપંગીને કાઠમંડુમાં ગિનીસ વર્લ્ડ રેકૉર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો