Vaginal discharge : મહિલાઓને યોનિમાંથી થતો આ સ્રાવ શું છે?
પ્રકાશિત
મેન્સ્ટ્રુઅલ હાઇજીનની વાત આવે ત્યારે જે મુદ્દે ખુદ સ્ત્રીઓ એકબીજા સાથે વાત કરતા ખચકાટ અનુભવતી હોય છે એ છે વજાઇનલ ડિસ્ચાર્જનો મુદ્દો.
આપ જોઈ રહ્યા છો બીબીસી ન્યૂઝ ગુજરાતીની વૂમન હેલ્થ સિરીઝ “her health”.
આજે આ વીડિયોમાં વાત કરીશું મહિલાઓમાં વજાઇનલ ડિસ્ચાર્જને લગતી સમસ્યાઓ વિશે....

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો