ISSF જુનિયર વર્લ્ડકપ : સિમરનપ્રીત અને સિફતકોરે જીત્યા મેડલ

પ્રકાશિત

પંજાબના ફરીદકોટ જિલ્લાની બે યુવતીઓએ જર્મનીના સુહલ શહેરમાં યોજાયેલી આઇએસએસએફ જુનિયર વર્લ્ડકપ રાઇફલ/પિસ્તોલ અને શોટગન સ્પર્ધા જીતી છે.

સિફતકોરે જર્મનીમાં 50 મીટર રાઈફલ ઇવેન્ટમાં 5 મેડલ જીત્યા છે, જેમાં બે ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ સામેલ છે.

આ સિદ્ધિ સાથે સિફતકોર સામરા જુનિયર શૂટિંગમાં મેડલ જીતનારાં ભારતનાં સૌપ્રથમ જુનિયર શૂટર બની ગયાં છે.

જુઓ, આ વીડિયો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો