You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રના કોંકણમાં ઑઇલ રિફાઈનરી પ્રોજેક્ટનો વિરોધ કેમ થઈ રહ્યો છે?
પ્રકાશિત
મહારાષ્ટ્રનો કોંકણ પ્રદેશ તેની સુંદરતા માટે વિખ્યાત છે. જોકે, આ વિસ્તારમાં દુનિયાની સૌથી મોટી ઑઇલ રિફાઇનરીનો પ્રોજેક્ટ સ્થાપિત થવા જઈ રહ્યો છે અને સ્થાનિક લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે.
કોંકણ ઑઇલ રિફાઇનરી પ્રોજેક્ટ શું છે અને કેમ વિરોધ થઈ રહ્યો છે તે જાણો બીબીસી સંવાદદાતા મયૂરેશ કોણ્ણુરના આ વીડિયો અહેવાલમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો