You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન : ઇમરાન ખાનને લૉન્ગ માર્ચથી કેટલો ફાયદો થશે?
પ્રકાશિત
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાને 25મીએ પાકિસ્તાનના પેશાવરથી લૉન્ગ માર્ચની શરૂઆત કરી છે.
તો બીજી બાજુ પાકિસ્તાનના ગૃહ મંત્રી રાના સનાઉલ્લાહે સ્પષ્ટ કહ્યું કે કોઈ પણ કાર્યકર્તાને ઇસ્લામાબાદમાં પ્રવેશ નહીં મળે.
ત્યારે શું આ લૉન્ગ માર્ચ સફળ રહી અને આ પ્રકારના આહવાનથી ઇમરાન ખાનની પાર્ટીને કેટલો ફાયદો પહોંચી શકે કે કેમ તે સમજીશું આજની કવર સ્ટોરીમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો