ક્વૉડ : ચીનના વધી રહેલા પ્રભાવથી ભારત સહિત ક્વૉડના સભ્યદેશો ચિંતામાં કેમ?

વીડિયો કૅપ્શન, શું ચીનના વધતા પ્રભુત્વથી ચિંતિત છે ભારત સહિત ક્વૉડના સભ્ય દેશ? COVER STORY
પ્રકાશિત

જાપાનની રાજધાની ટોક્યોમાં મંગળવારે ક્વૉડ દેશોની ચોથી બેઠક મળી. ભારત પણ આ દેશોમાં સામેલ છે.

ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની આક્રમકતા રોકવાના હેતુથી કરવામાં આવ્યું છે અને ભારત પણ આ દેશોમાં સામેલ છે.

બીબીસીની આ કવર સ્ટોરીમાં સમજીશું કે આ બેઠકનું મહત્ત્વ શું છે અને ભારત સંબંધિત બાબતે ક્યાં ઊભું છે?

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો