ઇજિપ્તની બ્યુટી ઇન્ડસ્ટ્રી મહિલાઓ માટે જોખમી કઈ રીતે બની રહી છે? બીબીસીની તપાસ
પ્રકાશિત
વર્ષ 2020માં ઈજિપ્તના આરોગ્ય મંત્રાલયે મેડિકલ ટૂરિઝમ વધારવા અને દેશમાં અર્થતંત્રને મજબૂત કરવા માટે એક અભિયાન શરુ કર્યું હતું.
જેમાં બ્યુટી ઇન્ડસ્ટ્રી દેશમાં સૌથી વિકસતો ઉદ્યોગ બની ચુકી છે. પરંતુ ઈજિપ્તમાં લિપૉસક્શન, બૉટોક્સ ટ્રીટમેન્ટ કરાવવી કેટલી સુરક્ષિત છે? બીબીસી ન્યૂઝે આ અંગે તપાસ કરી.
આ અહેવાલની કેટલીક તસવીરો તમને વિચલીત કરી શકે છે. સુરક્ષાના કારણોસર અમે આ અહેવાલના સંવાદદાતાનું નામ નથી આપી રહ્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો