રશિયામાં યુક્રેન પર કરેલા આક્રમણને યુદ્ધ કહેવું કે ગુનો?
પ્રકાશિત
રશિયામાં યુક્રેન પર કરેલા આક્રમણને યુદ્ધ કહેવું ગુનો ગણાવાઈ રહ્યો છે.
આ ઉપરાંત રશિયન સૈન્યના વલણ સામે વિરોધાભાસ દર્શાવનારા લોકો પર 15 વર્ષ સુધીની કેદની સજાનું જોખમ તોળાઈ રહ્યું છે.
એવામાં રશિયાને યુદ્ધ અપરાધી ગણાવનારા વિરોધપક્ષના નેતા વ્લાદિમીર કારા મુર્ઝા સહિત અનેક લોકો સામે પહેલેથી જ કાર્યવાહી કરાઈ ચૂકી છે.
મૉસ્કો પોતાના વલણ પર તટસ્થ છે કે તેમણે નાગરિકોને નિશાન બનાવ્યા નથી.
જુઓ બીબીસી સંવાદદાતા સારા રેઇન્સફૉર્ડનો અહેવાલ...

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો