You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જાપાનમાં ક્વૉડ સમિટ વચ્ચે અમેરિકી પ્રમુખનું નિવેદન કેમ બન્યો ચર્ચાનો વિષય
પ્રકાશિત
જાપાનમાં યોજાયેલી ક્વૉડ સમિટ બાદ એક પત્રકારપરિષદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનું એક નિવેદન ચર્ચામાં છે.
ચીનના વિસ્તરણવાદી જોખમ અંગે બોલતાં જો બાઈડને કહ્યું કે તાઇવાન ટાપુ પર હુમલો કરાયો તો તાઈવાનની રક્ષા માટે તેઓ સૈન્યનો ઉપયોગ કરવા માટે તૈયાર છે.
તેમણે કહ્યું હતું કે તેમનો દેશ તેના માટે પ્રતિબદ્ધ છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે, વન ચાઈના પોલિસીને અમેરિકા સમર્થન આપે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો