ગુજરાતમાં કેરીનું ઉત્પાદન દર વર્ષે કેમ ઘટી રહ્યું છે?

પ્રકાશિત

કેરીને ફળોનો રાજા કહેવાય છે અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની કેસર કેરીની તો વાત જ અલગ છે. જોકે, પાછલા કેટલાક વર્ષથી કેરીની મીઠાશ ઘટતી જઈ રહી છે.

ખેડૂતોના કહેવા પ્રમાણે ગત કેટલાક વર્ષોથી અનેક કારણોસર કેરીનો પાક ઓછો આવી રહ્યો છે.

ત્યારે નિષ્ણાતો પાસેથી જાણીએ આવું કેમ થઈ રહ્યું છે અને ભવિષ્યમાં કેવી રીતે સ્થિતિ સુધરી શકે છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો