You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાં સ્કર્ટ પહેરીને ડાન્સ કરતા ભારતીય યુવકની કહાણી
પ્રકાશિત
22 વર્ષના જૈનિલ મહેતા એક કોરિયોગ્રાફર છે અને તેમને સ્કર્ટ પહેરીને નાચવું ખૂબ પસંદ છે.
તેમણે #MenInSkirtsની શરૂઆત પોતાની કહાણીથી શરૂ કરી, જેથી તેઓ આ પહેરવેશને 'જેન્ડર ન્યૂટ્રલ' બનાવી શકે.
અમુક લોકોએ આ બાબતને આત્મવિશ્વાસ ગણાવી તો અમુકે તેમની મજાક કરી.
જૈનિલે પાંચ વર્ષની ઉંમરથી ડાન્સની શરૂઆત કરી હતી અને તેઓ બોલિવુડ દ્વારા પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો