રશ્મિ દેસાઈ : ગુજરાતી મૂળનાં અભિનેત્રી કઈ વાતથી દુ:ખી છે?

વીડિયો કૅપ્શન, રશ્મિ દેસાઈ : ગુજરાતી મૂળનાં અભિનેત્રી કઈ વાતથી દુખી છે?
પ્રકાશિત

રશ્મિ દેસાઈ ટીવીની દુનિયાનો એક જાણીતો ચહેરો છે. તેમણે 'ઉતરન' સિરિયલ દ્વારા પોતાની અલગ ઓળખ બનાવી હતી. ત્યારબાદ તેઓ રિયાલિટી શો 'બિગ બૉસ'માં આવ્યાં.

રશ્મિએ બીબીસી સાથેની વાતચીતમાં તેમના પરિવાર, જીવન અને સંઘર્ષની વાત કરી.જુઓ આ વીડિયો

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો