કાર્તિક આર્યનની બોલીવૂડમાં પ્રવેશથી લઈને સફળતાની સુધીની કહાણી

પ્રકાશિત

કાર્તિક આર્યનની નવી ફિલ્મ ભૂલભૂલૈયા-2 રિલીઝ થઈ ચૂકી છે.

કાર્તિક નવી પેઢીના અભિનેતાઓમાં પોતાની ખાસ ઓળખ ધરાવે છે પરંતુ આ ઓળખ તેમણે કેવી રીતે ઊભી કરી.

બીબીસી માટે નયનદીપ રક્ષિતે કાર્તિક આર્યન સાથે કરી ખાસ વાતચીત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો