You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાર્દિક પટેલે ભાજપનાં વખાણ કર્યાં, તો રેશમા પટેલે પત્ર લખીને તેમને ઘેર્યા
પ્રકાશિત
હાર્દિક પટેલના કૉંગ્રેસમાંથી રાજીનામા બાદ અને ભાજપના વખાણ કરતા વીડિયો બહાર આવ્યા બાદ પૂર્વ ભાજપ નેતા અને હાર્દિકનાં સાથી રહી ચૂકેલા રેશમા પટેલે હાર્દિકને પત્ર લખ્યો છે.
હાર્દિકના ભાજપને વખાણતા વીડિયો બાદ રેશમા પટેલે તેમને કહ્યું કે હું પોતે પણ ભાજપમાં રહીને આવી છું આથી તમને સાવચેત કરવા માગું છું.
હાર્દિક પટેલના કૉંગ્રેસમાંથી રાજીનામા બાદ માત્ર રેશમા પટેલ જ નહીં, પરંતુ જિજ્ઞેશ મેવાણી સહિત કૉંગ્રેસના નેતાઓ તરફથી આકરી પ્રતિક્રિયા આવી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો