રશિયાએ દોનબાસનો સમગ્ર પૂર્વીય વિસ્તાર નષ્ટ કરી દીધો- ઝૅલેન્સ્કી

વીડિયો કૅપ્શન, રશિયાએ દોનબાસનો પૂર્વિય વિસ્તાર સમગ્ર રીતે નષ્ટ કરી દીધો - ઝેલેન્સ્કી GLOBAL
પ્રકાશિત

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ દોનબાનો પૂર્વીય વિસ્તાર નષ્ટ થયો હોવાનું કહ્યું છે.

દરમિયાન આંતરાષ્ટ્રીય રેડક્રોસ કમિટીએ કહ્યું છે કે મોટી સંખ્યામાં યુક્રેનના યુદ્ધકેદીઓ નોંધાયા છે, જેઓ યુક્રેનના મારિયુપોલના ઘેરાયેલા અઝોવસ્તાલ સ્ટીલ પ્લાન્ટમાંથી બહાર નીકળી શક્યા છે.

પરંતુ સાથે એવો ભય પણ છે કે તે પૈકીના કેટલાક લોકો સામે રશિયન રાષ્ટ્રપતિ પુતિનની કોર્ટમાં કાર્યવાહી કરાઈ શકે છે.

જોઈએ મોસ્કોથી બીબીસી રશિયન ઍડિટર સ્ટીવ રોઝનબર્ગનો અહેવાલ.

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો