હાર્દિક પટેલના કૉંગ્રેસમાંથી રાજીનામા બાદ પાટીદારો શું બોલ્યા?
પ્રકાશિત
હાર્દિક પટેલે કૉંગ્રેસનાં તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે.
તેમણે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં ઘણા ગંભીર આક્ષેપો પણ કર્યા છે.
ત્યારે કૉંગ્રેસનું કહેવું છે કે પત્રની ભાષા ભાજપની છે અને હાર્દિક ભાજપમાં જોડાશે.
ત્યારે આવો જાણીએ આ હાર્દિકના રાજીનામા અને તેમની રાજકીય કારકિર્દી વિશે શું કહેવું છે પાટીદારોનું?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો