હાર્દિક પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કરતાં શું-શું કહ્યું?

પ્રકાશિત

કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ હાર્દિક પટેલના બોલ બદલાઈ ગયા છે.

ક્યારેક ભાજપના નેતાઓને જનરલ ડાયર કહેનારા હાર્દિક પટેલ હવે વડા પ્રધાન મોદીનાં વખાણ કરી રહ્યાં છે.

હાર્દિકે વખાણ કરવાની સાથેસાથે ભાજપની વિચારધારા પ્રત્યે માન અને કૉંગ્રેસની નીતિઓ અને માળખા સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો.

જુઓ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની ખાસ વાતચીતમાં હાર્દિક પટેલે બીજું શું-શું કહ્યું...

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો