તેલંગણાના ગામની એ મહિલાઓ જેમણે મીઠાઈ બનાવી કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું

વીડિયો કૅપ્શન, ગામડાની એ મહિલાઓ જેમણે મીઠાઈ બનાવી કરોડોનું સામ્રાજ્ય ખડકી દીધું
પ્રકાશિત

તેલંગણાના પેડ્ડાપલ્લી જિલ્લાના સુલતાનપુરની ગ્રામિણ મહિલાઓએ કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે.

તેમનો બિઝનેસ છે પરંપરાગત તેલુગુ ઘરગથ્થુ નાસ્તા અને મીઠાઇઓ જેવા કે 'લાડુ', 'સકીનાલુ', 'અપ્પાલુ' વગેરેનું મોટા પાયે ઉત્પાદન.

એમાં પણ 'મેક બિગ' એટલે કે મોટા કદનું બનાવવું એ તેમની સફળતાનો મંત્ર છે.

સમગ્ર અહેવાલ જુઓ આ વીડિયોમાં....

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો