You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતના આ ગામમાં દરેક કન્યાનાં ત્રણ લગ્ન કેમ કરવામાં આવે છે?
પ્રકાશિત
આંધ્રપ્રદેશ અને ઓડિશાના સરહદી વિસ્તારમાં રહેતી માલિસ જનજાતિમાં લગ્નની એક રસપ્રદ પરંપરા છે.
આ જનજાતિમાં જન્મેલી દરેક દિકરીનાં ત્રણવાર "લગ્ન" કરવામાં આવે છે.
એકવાર દીકરી પાંચ વર્ષની થાય તે પહેલાં,
બીજીવાર દીકરી તરુણાવસ્થામાં પહોંચે તે પહેલાં.
આ બન્ને લગ્નમાં કોઈ વરરાજા નથી હોતા. તેમ છતાં, માલિસ આદિવાસીઓ દ્વારા તેમને "લગ્ન" તરીકે ગણવામાં આવે છે.
પરંતુ ત્રીજી વાર થનારાં લગ્નમાં વરરાજા હોય છે. ત્રીજાં લગ્ન બાદ કન્યાને સાસરે મોકલવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો