જ્ઞાનવાપી મસ્જિદનો એ ઇતિહાસ જે તમારે જાણવો જોઈએ
પ્રકાશિત
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના નિર્માણ મામલે ચાલી રહેલા વિવાદમાં છઠી મેએ સોમવારે મસ્જિદનો સરવે પૂરો થયો તે પછી દાવો કરવામાં આવ્યો છે કે પરિસરમાં શિવલિંગ મળ્યું છે.
ત્યાર બાદ સ્થાનિક કોર્ટે તે સ્થળને તાત્કાલિક સીલ કરવાનો આદેશ આપ્યો.
વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર અને તેને અડીને આવેલી જ્ઞાનવાપી મસ્જિદ બંનેના નિર્માણ અને પુનર્નિર્માણ વિશે અનેક પ્રકારની ધારણા છે, પરંતુ તેમાં બહુ ઓછી સ્પષ્ટ અને સચોટ ઐતિહાસિક માહિતી છે.
આ વીડિયોમાં અમે તમને જ્ઞાનવાપી મસ્જિદના નિર્માણ વિશે ઇતિહાસમાં શું પ્રમાણ છે અને શું ધારણાઓ છે તે બતાવીશું...

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો