કંડલા પૉર્ટ પર ઘઉંની નિકાસ પર પ્રતિબંધથી અટવાયેલા ડ્રાઇવરોના શું હાલ થયા?

વીડિયો કૅપ્શન, ઘઉંની નિકાસ પર પ્રતિબંધથી અટવાયેલા ડ્રાઇવરોના શું હાલ થયા?
પ્રકાશિત

ભારત સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ગુજરાતના કંડલા બંદર પર ઘઉં ભરેલી ટ્રકોની કતારો લાગી છે. ઉપરાંત ઘઉં ભરેલાં ચાર જહાજને રોકી દેવામાં આવ્યાં હતાં. જ્યારે હજારો ટન ઘઉં કંડલા પોર્ટ, ગાંધીધામ અને કંડલાના ગોડાઉન્સમાં પડ્યા છે.

ચાર જહાજમાંથી એક જહાજને મંગળવાર સવારે ઇજિપ્ત જવા માટે પરવાનગી આપી દેવામાં આવી છે એવું અધિકારીઓએ જણાવ્યું છે.

જોકે ભારત સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાદવાના આદેશમાં છૂટછાટની જાહેરાત કરી છે.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો