વડા પ્રધાન નરેન્દ્ર મોદી નેપાળ મુલાકાત દરમિયાન નવા ઍરપૉર્ટ પર કેમ ન ઊતર્યા?

પ્રકાશિત

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુદ્ધજયંતીના દિવસે ગૌતમ બુદ્ધના જન્મસ્થળ નેપાળમાં આવેલા લુંબિની પહોંચ્યા હતા.

જોકે અહીં હેલિકૉપ્ટરથી પહોંચેલા વડા પ્રધાન મોદી બે કલાક પહેલાં જ ઉદઘાટન કરાયેલા આંતરાષ્ટ્રીયમથકે ઊતર્યા નહોતા.

આવું શા માટે થયું એ જાણવાનો પ્રયાસ કર્યો બીબીસી સંવાદદાતા રાઘવેન્દ્ર રાવ અને વીડિયો જર્નલિસ્ટ મનીષ જાલુઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો