લગ્ન : શા માટે આ સમાજ પોતાની દીકરીઓના ત્રણ વખત લગ્ન કરાવે છે?

વીડિયો કૅપ્શન, શા માટે આ સમાજ પોતાની દીકરીઓના ત્રણ વખત લગ્ન કરાવે છે?
પ્રકાશિત

આંધ્રપ્રદેશ અને ઓડિશાની સરહદી વિસ્તારમાં રહેતી આ જનજાતિમાં લગ્નની એક રસપ્રદ પરંપરા છે.

અહીં તમામ છોકરીઓના ત્રણ વખત લગ્ન થાય છે.

આ ત્રણેય લગ્ન પાછળ એક પરિવારને લગ્નદીઠ આશરે એક લાખ રુપિયાનો ખર્ચ થાય છે. જે પરિવાર લગ્નનો ખર્ચ ઊઠાવી શકે તેમ ન હોય તો પ્રસંગમાં હાજર લોકો તેમાં મદદ કરે છે.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો