અમરેલીમાં એન્જિનિયર પુત્રની જાન એક પિતાએ કેમ બળદગાડાંમાં કાઢી?

પ્રકાશિત

અમરેલીમાં એક એવી જાન નીકળી જેને જોઈને બધાને જૂના જમાનાની યાદ તાજી થઈ ગઈ.

અમરેલીમાં એક એન્જિનિયરના પિતાએ નક્કી કર્યું કે તેઓ પોતાના પુત્રની જાન કંઈક અલગ રીતે યોજશે.

બળદગાડાં પર જાન નીકળી અને આખું ગામ વરરાજાની જાન જોવા ઉમટી પડ્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો