You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પિરિયડ્સ દરમિયાન સેક્સ કરવાથી ગર્ભવતી થવાનો ખતરો રહે છે?
પ્રકાશિત
શું પિરિયડ્સ દરમિયાન સેક્સ સુરક્ષિત છે? પિરિયડ્સ દરમિયાન સેક્સ કરવાથી પ્રૅગ્નેન્સી રહે છે? શું દર વખતે પિરિયડ્સ મિસ થવાનો અર્થ પ્રૅગ્નેન્સી છે? આવા જ કેટલાક સવાલોના જવાબ મેળવીશું આ વીડિયોમાં.
આ છે બીબીસી વીમેન સિરીઝના 'હર હેલ્થ'નો વીડિયો.
બીબીસી ન્યૂઝ ગુજરાતીની વીમેન સિરીઝના વધુ વીડિયો તમે અમારી યૂટ્યૂબ ચેનલ પર જઈને જોઈ શકો છો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો