એ ગુજરાતી યુવતી, જેણે આઈવીએફ દ્વારા કુંવારી માતા બનવાનું પસંદ કર્યું

વીડિયો કૅપ્શન, ભરુચના યુવતિએ આઈવીએફ દ્વારા કુંવારી માતા બનવાનું કેમ પસંદ કર્યું?
પ્રકાશિત

મળો, ભરૂચમાં રહેતાં 35 વર્ષીય ડિમ્પી પરમારને.

પારિવારક સંજોગોના કારણે લગ્ન ન કરી શકનારાં ડિમ્પી કુંવારા માતા બન્યાં છે.

પોતાની અંદરના માતૃત્વને જીવતું રાખવા તેમણે કૃત્રિમ ગર્ભધારણ કર્યો હતો.

મુંબઈમાં આઈવીએફની સારવાર કરાવીને બાળક મેળવનારાં ડિમ્પી અને તેમનું બાળક બન્ને હાલમાં સ્વસ્થ છે.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો