બ્લૅક હોલ : આપણી આકાશગંગાના કેન્દ્રમાં રહેલા વિશાળ બ્લૅક હોલની પહેલી તસવીર જાહેર કરાઈ

પ્રકાશિત

આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્રીઓની ટીમને પ્રથમ વખત આપણી આકાશ ગંગાના કેન્દ્રમાં રહેલા અત્યંત વિશાળ બ્લૅક હોલની તસવીર મળી છે.

બ્લૅકહોલ એ ખગોળશાસ્ત્રીઓ માટે એક રહસ્યનો વિષ રહ્યો છે અને બ્લૅકહોલ વિશે હજી ઘણું બધું જાણવાનું બાકી છે.

ત્યારે આ પ્રથમ તસવીર આવવી એ ખગોળશાસ્ત્રીઓ માટે એક ઉત્સાહજન વાત છે.

આ વીડિયોમાં જુઓ સાયન્સ સંવાદદાતા પલ્લબ ઘોષનો ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો