Monsoon 2022 : ભારતમાં સમય કરતાં વહેલા ચોમાસું, ક્યાં પડશે કેટલો વરસાદ?

પ્રકાશિત

બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું અસાની હવે વિખેરાઈ ગયું છે પરંતુ હવે દેશમાં ચોમાસાને લઈને એક નવા સમાચાર આવ્યા છે.

હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે કે દેશમાં તેના સમય કરતાં ચોમાસું વહેલું શરૂ થવાની શક્યતા છે.

ગુજરાતમાં ચોમાસું કેટલું વહેલું આવી શકે છે, દેશમાં ક્યારે ચોમાસું શરૂ થવાની શક્યતા છે અને આ વર્ષે ચોમાસું કેવું રહેશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો