એ મહિલા જેણે સામાજિક પડકાર ઝીલી પુરુષોનું મુંડન કરવાનું કામ સ્વીકાર્યું

વીડિયો કૅપ્શન, સમાજ માટે પડકાર ઝીલી પુરુષોનાં મુંડન કરતાં વૈશાલી મોરે
પ્રકાશિત

વૈશાલી દામોદર મોરે નાસિકના ત્ર્યંબકેશ્વરમાં રહે છે. તેઓ છેલ્લાં પાંચ-છ વર્ષથી પુરુષોનાં મુંડન કરે છે.

તેઓ કહે છે કે તેમણે આર્થિક તંગીને કારણે આ કામ શરૂ કર્યું છે.

શરૂઆતમાં તેઓ ગભરાતા હતા અને પછી તેમના ભાઈને આ અંગે વાત કરી.

પછી ધીમેધીમે તેઓ આ કામ શીખી ગયાં અને હવે ઘણા લોકો પણ તેમનાં વખાણ કરે છે.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો