અંજારમાં દલિત યુવકને માર માર્યો, સમગ્ર ગામે પરિવારનો કથિત બહિષ્કાર કર્યો
પ્રકાશિત
કચ્છના અંજાર તાલુકાના સાપેડા ગામે ગામની ઉચ્ચ જાતિના લોકોએ એક દલિત યુવાનને કથિત માર મારી તેમના પરિવારનો બહિષ્કાર કરવાનો મામલો સામે આવ્યો છે.
વાત એવી છે કે ગત બ મેના રોજ સાપેડા ગામે દલિત યુવક પ્રદીપ દૂધ લેવા ગયા હતા.
આ સમયે ગામના આહિર સમાજના પાંચ યુવાનોએ તેમને કથિત માર માર્યો હતો. આ બનાવ બાદ દલિત પરિવારનો આરોપ છે કે તેમનો કથિત રીતે બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
વીડિયો : પ્રશાંત ગુપ્તા / પવન જયસ્વાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો