યુક્રેન-રશિયા યુદ્ધ : એ હજારો વિકલાંગ બાળકોને જેને સારસંભાળ વિના ત્યજી દેવાયાં

પ્રકાશિત

રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણ વચ્ચે હજારો વિકલાંગ બાળકોને સારસંભાળ વગર જ છોડી દેવાયાં છે.

માનવાધિકાર આયોગ, આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ અધિકારોની તપાસમાં સામે આવ્યું કે ચિલ્ડ્રન્સ હોમમાં બાળકોને રાખવાની યોગ્ય વ્યવસ્થાના અભાવે વધુ વિકલાંગ બાળકોને બેડ સાથે બાંધી દેવામાં આવ્યાં.

બીબીસીએ પશ્ચિમ યુક્રેનની એક એવી સંસ્થાની મુલાકાત લીધી, જ્યાં સારસંભાળ રાખનારાઓ જ ઘર્ષણ સમયે બાળકોને તરછોડીને ભાગી ગયા.

જોઈએ બીબીસી સંવાદદાતા ડેન જહોન્સનો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો