'જેવું પતિ સાથે થયું એવું જ ભાઈ સાથે થાય', હિંદુ પતિની હત્યા બાદ મુસ્લિમ પત્નીની વ્યથા

વીડિયો કૅપ્શન, હિંદુ પતિની હત્યા બાદ મુસ્લિમ યુવતીએ શું કહ્યું?
પ્રકાશિત

મુસલમાન યુવતી સાથે પરણવા બદલ આશરીન સુલતાનાના પતિ નાગરાજુની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી.

હવે આશરીન ઇચ્છે છે કે તેમના પતિ સાથે જેવું થયું તેવું જ તેમના ભાઈ સાથે થાય.

બંને વચ્ચે કોલેજમાં મિત્રતા થઈ હતી. લગ્ન બાદ બંનેએ ગામ છોડી દીધું.

પણ હૈદરાબાદમાં નાગરાજુને પકડી પાડ્યા અને હત્યા કરી દીધી. જોઈએ આશરીનની વ્યથાનો આ વીડિયો અહેવાલ...

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો