એ મહિલા જેણે મુંડન કરાવીને 'બૉલ્ડ ઈઝ બ્યૂટીફૂલ' અભિયાન શરૂ કર્યું
પ્રકાશિત
હૈદરાબાદમાં રહેતાં ક્રાંથી દાસે તેમનાં માતા જેવા અનેક લોકોને હૂંફ આપવા માટે મુંડન કરાવ્યું.
તેમનાં માતાના વાળ સ્વાસ્થ સંબંધિત સમસ્યાના કારણે 15 વર્ષ પહેલાં જતા રહ્યા હતા. એટલે ક્રાંતિ લાંબા સમયથી મુંડન કરવાનો વિચાર કરી રહ્યાં હતાં.
આખરે તેમણે પોતાના પતિની મદદથી વાળ કઢાવી નાખ્યા. હવે તેઓ તેઓ પોતાને 'બૉલ્ડ ઈઝ બ્યૂટીફુલ' અભિયાનનો ભાગ ગણે છે.
આ અભિયાન શું છે અને મહિલાઓ એમાં મુંડન કેમ કરાવી રહ્યાં છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો