રાજસ્થાન : જોધપુરમાં થયેલી સાંપ્રદાયિક હિંસાનું મૂળ શું હતું? - ગ્રાઉન્ડ રિપોર્ટ
પ્રકાશિત
ઈદની રાત પહેલાં રાજસ્થાનના જોધપુરમાં હિંસા ભડકી હતી પરંતુ બીજી મેની રાતે અહીં વિવાદ ઊભો થયો અને તેની અસર જોતજોતામાં આખા શહેરમાં ફેલાઈ.
જોધપુરના ઇતિહાસમાં આઝાદી બાદ આવું ક્યારેય જોવા નહોતું મળ્યું.
સવાલ હવે એ છે કે એવું તો શું થયું કે શાંત મનાતા જોધપુર શહેરને સાંપ્રદાયિક હિંસાની આગમાં ધકેલી દેવાયું.જોઈએ બીબીસી સંવાદદાતા કીર્તિ દુબેનો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો