ગ્રીષ્મા જેવા કેસમાં ન્યાયની રાહ જોતા રાજકોટની પીડિતાના પરિવારજનો

વીડિયો કૅપ્શન, ગ્રીષ્મા જેવા કેસમાં ન્યાયની રાહ જોતાં રાજકોટની પીડિતાના પરિવારજનો
પ્રકાશિત

12 ફેબ્રુઆરીએ સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાના લગભગ ત્રણ મહિના બાદ આ ઘટનામાં આરોપી ફેનિલને કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી.

બિલકુલ એવી જ રીતે રાજકોટ જિલ્લામાં આવેલા જેતલસર ગામમાં ફેનિલની જેમ જ એકતરફી પ્રેમમાં પાગલ યુવક જયેશ સરવૈયાએ 28 છરીના ઘા મારી 16 વર્ષીય સૃષ્ટિનું મૃત્યુ નિપજાવ્યું હતું.

આ હત્યાને 14 મહિના થઈ ગયા છે પરંતુ હજુ પણ યુવતીના પરિવારને ન્યાય નથી મળ્યો.

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો