બૉબી દેઓલ : બોલીવૂડ ઍક્ટર બનવાના તેમના સપના વિશે શું કહ્યું?
પ્રકાશિત
બૉબી દેઓલ ફિલ્મી પરિવારથી આવતા હોવા છતાં પણ તેમના પિતા અને ભાઈ જેટલી સફળતા હાંસલ નથી કરી શક્યા.
શરૂઆતમાં તેમણે અમુક હીટ ફિલ્મો આપી હતી પરંતુ પછી તેમને નિષ્ફળતા સાંપડી હતી.
એવા મુશ્કેલ સમયમાં તેમણે કેવી રીતે પોતાને સંભાળ્યા અને ફરી સીને જગતમાં પરત ફર્યા. જુઓ બૉબી દેઓલ સાથેની ખાસ વાતચીત.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો