You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Mother's Day : જ્યારે રાજકોટનાં આ માતાએ પોતાના પુત્રને કિડની દાન કરીને નવું જીવન આપ્યું
પ્રકાશિત
રાજકોટમાં એક યુવાનની કિડની બગડતાં તેમનું જીવન બચાવવા માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડી એટલે માતા તેમની વહારે આવ્યાં.
રાજકોટના કલ્પેશને કિડની આપવા માટે માતા દિવાળીબહેને એક ક્ષણ પણ વિચાર કર્યો નહોતો.
એક તરફ માતા દિવાળીબહેનની કિડની કાઢવાનું કામ ચાલી રહ્યું હતું એ જ સમયે પુત્રનું પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ઑપરેશન ચાલી રહ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો