100 વર્ષ જૂનાં વૃક્ષમાંથી પડતા ધોધનું રહસ્ય શું છે?

વીડિયો કૅપ્શન, 100 વર્ષ જૂના વૃક્ષમાંથી પડતા ધોધનું રહસ્ય શું છે?
પ્રકાશિત

વાત એક એવા જાદુઈ વૃક્ષની જેમાંથી પાણી નીકળે છે.

મોન્ટેનિગ્રોના એક ગામમાં આ વૃક્ષમાંથી રહસ્યમય રીતે પાણી નીકળે છે.

પરંતુ આવું કેમ થાય છે, એ જાણવા માટે જુઓ આ વીડિયો.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો