પાણીની તંગી : આ ગામમાં પાણીનાં એક એક ટીપાં માટે ભટકવા મજબૂર છે લોકો
પ્રકાશિત
મહારાષ્ટ્રના શાહપુર તાલુકાના દાંડ ગામમાં લગ્નની ચર્ચાઓ થાય છે ત્યારે પાણી વિશેની ગણતરીઓ કરવામાં આવે છે.
ગામની અનેક પેઢીઓ પાણીની આતુરતાથી રાહ જોઈ રહી છે. છોકરીઓ માટે તો આ તેમના ભવિષ્યને લગતો મુદ્દો બની ગયો છે.
તો સાથે, લગ્ન નક્કી કરતી વખતે છોકરાઓને પણ તકલીફ પડે છે. લગ્નની ચર્ચામાં પહેલો પ્રશ્ન પાણી વિશેનો હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો